शनिवार, 31 अगस्त 2024

બુધસભા

++++++



સ્મરણ યાત્રા 

સોનેરી સાંજનો ઉજાસ હજી અંધકારમાં વિલીન થયો ન હતો. પરંતુ ઝરમર વરસાદની એ સાંજ આજે પણ યાદ આવે છે કારણ કે આલ્ફ્રેડ હાઇસ્કુલ સ્કૂલમા કવિ શ્રી જટિલ વ્યાસના કાવ્યો નો એક સરસ પ્રોગ્રામ હતો કવિશ્રી ને સાંભળવાનો એ મોકો આજે પણ યાદ છે તેની કવિતા યાદ નથી પરંતુ તેનો ભાવ વાહી અવાજ આજે પણ દિલમાં કોઈ ઢલતી સાંજે ગુંજા કરે છે વર્ષો પછી જટિલ વ્યાસ ની કવિતા નો એક સુંદર કાર્યક્રમ બુદ્ધ સભામાં યોજાયો. ભાવનગરના એ ખ્યાત નામ કવિને યાદ કરવાનો અવસર સોનેરી સાંજ સાથે કાયમ સ્મરણયાત્રામાં રહેવાનો જ છે 

સુરેશ ભટ્ટ







कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

અષ્ટાંગયોગ પ્રથમ પરિચય પુસ્તિકા

https://docs.google.com/document/d/e/2PACX-1vRrE5lElllDqHX2rBakUO7VaRDLkKwUIcOcy45wtlLInDm9DCa6LCVa5E6NYkxtRi9PIp5-mv7uVJgk/pub